નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $\left[\frac{3}{2} x+1\right]^{3}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિત્યસમ $(vi) :$ 

$(x+y)^{3}=x^{3}+y^{3}+3 x y(x+y),$

$\left[\frac{3}{2} x+1\right]^{3}=\left(\frac{3}{2} x\right)^{3}+(1)^{3}+3\left(\frac{3}{2} x\right) (1) \left[\frac{3}{2} x+1\right]$

$=\frac{27}{8} x^{3}+1+\frac{9}{2} x\left[\frac{3}{2} x+1\right]$

$=\frac{27}{8} x^{3}+1+\frac{27}{4} x^{2}+\frac{9}{2} x$

$=\frac{27}{8} x^{3}+\frac{27}{4} x^{2}+\frac{9}{2} x+1$

Similar Questions

ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કીમંતો મેળવો : $(28)^{3}+(-15)^{3}+(-13)^{3}$

નીચે આપેલનાં અવયવ પાડો : $27 y^{3}+125 z^{3}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો : $(-2 x+5 y-3 z)^{2}$

નીચેના આપેલ બહુપદી માં જો  $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-3 x+k$

નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=x^{2}+x+k$.